Rajkot Corporation Election: 18 વોર્ડમાં કુલ 299 ઉમેદવારો મેદાનમાં, વોર્ડ 15માં સૌથી વધારે 22 ઉમેદવાર

Rajkot Corporation Election: રાજકોટમાં નારાજગી અને મનામણીના દોર વચ્ચે 18 વોર્ડમાં કુલ 299 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.  72 બેઠકો પૈકી કોંગ્રેસના 70 જ્યારે ભાજપ અને આમઆદમી પાર્ટીના 72-72 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે

| Updated on: Feb 09, 2021 | 6:29 PM

Rajkot Corporation Election: રાજકોટમાં નારાજગી અને મનામણીના દોર વચ્ચે 18 વોર્ડમાં કુલ 299 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.  72 બેઠકો પૈકી કોંગ્રેસના 70 જ્યારે ભાજપ અને આમઆદમી પાર્ટીના 72-72 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. વૉર્ડ નંબર-15માં સૌથી વધુ 22 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સૌથી ઓછા 12 ઉમેદવારો વૉર્ડ નંબર-2માં નોંધાયા છે. મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 14 ફોર્મ પરત ખેંચાયા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">