Rajkot : એઈમ્સમાં આગામી ડિસેમ્બરથી શરૂ થશે ઓ.પી.ડી, હોસ્પિટલનું નિર્માણકાર્ય 2022માં પૂર્ણ થવાની શક્યતા

Rajkot : એઈમ્સમાં આગામી ડિસેમ્બરથી ઓ.પી.ડી શરૂ થશે. જેથી એઇમ્સ હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણે સ્ટાફની ભરતી કરવામાં આવશે.

| Updated on: Mar 05, 2021 | 6:03 PM

Rajkot : એઈમ્સમાં આગામી ડિસેમ્બરથી ઓ.પી.ડી શરૂ થશે. જેથી એઇમ્સ હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણે સ્ટાફની ભરતી કરવામાં આવશે. તો એઈમ્સ હોસ્પિટલનું નિર્માણકાર્ય 2022 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા સેવાઇ છે. અને, એઈમ્સ હોસ્પિટલનું કાર્ય પૂર્ણ થયા બાદ તબક્કાવાર ભરતી કરવામાં આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">