RAJKOT : ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપનો મહાપ્રચાર, જંગી બાઇક રેલી યોજાઇ

RAJKOT : ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે અંતિમ ઘડીનો મહા પ્રચાર કર્યો. ગોંડલમાં ભાજપ દ્વારા જંગી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

  • Tv9 Webdesk18
  • Published On - 13:03 PM, 26 Feb 2021
RAJKOT : ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપનો મહાપ્રચાર, જંગી બાઇક રેલી યોજાઇ

RAJKOT : ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે અંતિમ ઘડીનો મહા પ્રચાર કર્યો. ગોંડલમાં ભાજપ દ્વારા જંગી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પોરબંદરના સાંસદ, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ભાજપ આગેવાનો, હોદ્દેદારો જોડાયા. આ બાઈક રેલીમાં યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં.