RAJKOT : મેડિકલ કોલેજમાં 10 વિદ્યાર્થીઓને કોરોના થયો, શૈક્ષણિક કાર્ય બંધ કરાયું

RAJKOT : રાજકોટની મેડિકલ કોલેજમાં 10 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. જેથી કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયું છે.

| Updated on: Mar 05, 2021 | 12:16 PM

RAJKOT : રાજકોટની મેડિકલ કોલેજમાં 10 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. જેથી કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયું છે. અને, હવે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે. વિદ્યાર્થીઓમાં કોરોના કેસમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થતો ફરી ચિંતાનો માહોલ છવાયો છે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">