Gujarat : રાજ્યમાં આવતીકાલથી કોરોના ગાઈડલાઈન સાથે ખાનગી ટ્યુશન કલાસીસ ખુલશે

છેલ્લા એક મહિનાથી ટ્યુશન અને ક્લાસીસના સંચાલકો દ્વારા રાજ્ય સરકારને આવેદનપત્ર આપીને ટ્યુશન ક્લાસીસ ખોલવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે મંજુરી મળતા સંચાલકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:37 AM

રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Corona Condition)સામાન્ય થતા સરકાર દ્વારા છુટછાટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન (Guideline) મુજબ, કોરોના ગાઈડલાઈન સાથે ટ્યુશન ક્લાસીસ ખોલવાની મંજુરી આપવામાં આવી છે.

કોરોનાનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાને (Education Organization)બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ટ્યુશન ક્લાસીસ બંધ હતા. ત્યારે ટ્યુશન ક્લાસીસને ગાઈડલાઈન સાથે ખોલવાની મંજુરી મળતા સંચાલકોએ સરકારના નિર્ણયને (decision)આવકાર્યો છે.

મહત્વનું છે કે, એક મહિનાથી ટ્યુશન અને ક્લાસીસના સંચાલકો દ્વારા  રાજ્ય સરકારને આવેદનપત્ર આપીને ટ્યુશન ખોલવા માટે માંગ કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલથી રાજ્યમાં  15000 થી વધુ ક્લાસીસ શરૂ થશે.

ક્લાસીસનાં સંચાલકોનું કહેવું છે કે,”છેલ્લા 18 મહિનાથી શૈક્ષણિક પ્રવુતિઓ (Education Activity)  હતી અને ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને જરૂરથી ફાયદો થશે.”

ઉલ્લેખનીય છે કે, ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે અને હાલ  50 % વિદ્યાર્થીઓ સાથે ક્લાસીસને(Classis) ખોલવા મંજુરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat : રાજ્યમાં રાહતના સમાચાર, આગામી બે દિવસ બાદ વરસશે વરસાદ

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">