વડાપ્રધાન Narendra Modi ફરી એકવાર આવશે અમદાવાદની મુલાકાતે

12 માર્ચના રોજ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી અમદાવાદની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((Narendra Modi) દાંડી માર્ચનો શુભારંભ કરાવશે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 06, 2021 | 11:35 AM

12 માર્ચના રોજ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી અમદાવાદની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((Narendra Modi) દાંડી માર્ચનો શુભારંભ કરાવશે. 12 માર્ચ 1930 ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઐતિહાસિક દાંડી માર્ચ યોજી હતી. દાંડી માર્ચને 91 વર્ષ પૂર્ણ થયા બાદ વિશ્વ સ્તરે દાંડી યાત્રાનું આયોજન કરાશે. ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેકટના ખાતમુહૂર્ત પણ PM દ્વારા કરાય તેવી પણ શક્યતા છે. વડાપ્રધાનના આગમનને લઈ રાજ્ય સરકારએ તૈયારીઓ શરૂ કરી છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">