પ્રિમોનસૂન એક્ટિવિટીની શરૂઆત, આગામી 5 દિવસ રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી

આગામી 5 દિવસ રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે.

Bhavesh Bhatti

|

Apr 28, 2021 | 5:22 PM

રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. આગામી 5 દિવસ રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે. ઠંડા પવન સાથે રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે તેમજ સાંજે પવન ફૂંકાવાની શક્યતા છે.

 

આ પણ વાંચો: Ahmedabad: GMDCની ધન્વંતરી હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ, ડૉક્ટરો અને કર્મચારીઓની ભરતી માટે અધિકારીઓની મથામણ 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati