અયોધ્યામાં રામ મંદિરમાં આજે થશે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ તે પહેલા જુઓ મંદિરની અંદરનો અદ્દભૂત વીડિયો
સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે અને જાણે દિવાળીનો તહેવાર હોય તેવો લોકોમાં ઉત્સાહ છે. વિશ્વ હિન્દુ પરિષદે નવા બનેલા મંદિરના વીડિયો પ્રકાશિત કર્યા છે. નવા વીડિયોમાં મંદિરની અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે અને તેને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. રામ મંદિર રોશનીથી સુંદર રીતે ઝળહળી ઉઠ્યું છે.
અયોધ્યામાં આજે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ મહોત્સવની ઉજવણી હાલ સમગ્ર દેશમાં થઈ રહી છે. સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે અને જાણે દિવાળીનો તહેવાર હોય તેવો લોકોમાં ઉત્સાહ છે. વિશ્વ હિન્દુ પરિષદે નવા બનેલા મંદિરના વીડિયો પ્રકાશિત કર્યા છે. નવા વીડિયોમાં મંદિરની અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે અને તેને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. રામ મંદિર રોશનીથી સુંદર રીતે ઝળહળી ઉઠ્યું છે.
આ પણ વાંચો : મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ બન્યું રામ મય, આ વીડિયો તમારૂ મન મોહી લેશે
