Porbandar Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: પોરબંદર સાસંદ રમેશ ધડુકે કર્યું મતદાન, કહ્યું વિકાસનાં મુદ્દે ભાજપ બહુમતિથી જીતશે

Porbandar Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: પોરબંદર તાલુકા અને પંચાયત માટે મતદાન ચાલી રહ્યું છે અને બંને પક્ષ તરફથી અત્યારથી જ જીતનાં દાવા કરવામાં આવી રહ્યા છે. પોરબંદરનાં સાંસદ રમેશભાઇ ધડુકે ગોંડલની દાસીજીવણ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ વિકાસનાં દમ પર તમામ જગ્યા પર જીત મેળવશે.

| Updated on: Feb 28, 2021 | 12:30 PM

Porbandar Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: પોરબંદર તાલુકા અને પંચાયત માટે મતદાન ચાલી રહ્યું છે અને બંને પક્ષ તરફથી અત્યારથી જ જીતનાં દાવા કરવામાં આવી રહ્યા છે. પોરબંદરનાં સાંસદ રમેશભાઇ ધડુકે ગોંડલની દાસીજીવણ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ વિકાસનાં દમ પર તમામ જગ્યા પર જીત મેળવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">