Video : જંગલ સફારીમાં પર્યટકો સામે વાઘે કુતરાને બનાવ્યો શિકાર ! દિલ ઘડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

આ દિવસોમાં સફારી પાર્કનો એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પર્યટકો સામે વાઘ જે રીતે કુતરાને પોતાનો શિકાર બનાવે છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : જંગલ સફારીમાં પર્યટકો સામે વાઘે કુતરાને બનાવ્યો શિકાર ! દિલ ઘડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ
Tiger attacks on dog
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 3:33 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણી (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. જ્યારે કેટલાક વીડિયોમાં પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક વાઘ (Tiger) જે રીતે પર્યટકો સામે કુતરા પર હુમલો કરે છે, તે જોઈને તમાર શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

વાઘે આ રીતે કુતરા પર કર્યો હુમલો

મળતી માહિતી અનુસાર આ વીડિયો રાજસ્થાનના (Rajasthan) રણથંભોર નેશનલ પાર્કનો છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જંગલના રસ્તા પર બે જીપમાં પ્રવાસીઓ સાથે ગાર્ડ પણ ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ આ જીપ સાથે એક કુતરો આંટા મારી રહ્યો છે. આ દરમિયાન અચાનક વાઘ દુરથી દોડતો આવે છે અને એક ક્ષણમાં આ કુતરાને પોતાનો શિકાર બનાવી લે છે. આ દિલ ઘડક દ્રશ્યો જોઈને પ્રવાસીઓના પણ હોંશ ઉડી જાય છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

સામાન્ય રીતે લોકો પ્રવાસીઓની પહેલી પસંદ જગંલ સફારી પાર્ક (Jungle Safari Park) હોય છે,પરંતુ ક્યારેક પ્રવાસીઓને આવો કડવો અનુભવ પણ થતો હોય છે. આ શોકિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, પ્રવાસીઓની (Travellers) વચ્ચે જે રીતે વાઘે હુમલો કર્યો, વાહ શું સીન છે…! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ દ્રશ્યો જોઈને મારા શ્વાસ અધ્ધર થઈ ગયા. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: યુવતીએ મેકઅપ વડે કર્યું ગજબનું કમાલ, Shah Rukh Khan નો લૂક જોઈ લોકોના હોંશ ઉડી ગયા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">