વારંવાર પડ્યા પછી પણ હિંમત ન હારી, બાળકનો આ અદ્દભુત વિડીયો તમારા હૃદયને સ્પર્શી જશે

IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું, 'ક્યારેય હાર ન માનો'.

વારંવાર પડ્યા પછી પણ હિંમત ન હારી, બાળકનો આ અદ્દભુત વિડીયો તમારા હૃદયને સ્પર્શી જશે
little kid skating amazing video (Image-Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:16 PM

બાળકો હવે બાળકો (Kids) નથી રહ્યા, પરંતુ તેઓ વડીલોને પણ ટક્કર આપતા હોય છે. એક સમય હતો જ્યારે એવું લાગતું હતું કે, બાળકો બાળકો હોય છે, તેઓ રમવા-રમવા સિવાય કંઈ કરી શકતા નથી, જ્યારે આજના સમયમાં આ વસ્તુઓ નિરર્થક લાગે છે. આજના બાળકોમાં ટેલેન્ટ ભરપૂર છે. ખૂબ નાની ઉંમરમાં જ તેઓની પાસે એટલું મગજ હોય છે કે તેઓ કંઈક શીખતા હોય તો શીખ્યા પછી જ શ્વાસ લે છે, તેઓ ઝડપથી હાર માનતા નથી.

જો કે, સોશિયલ મીડિયા પર (Social Media) બાળકો સાથે સંબંધિત તમામ પ્રકારના વિડિયો અવારનવાર વાયરલ (Viral Videos) થાય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે અને કેટલાક વીડિયો આશ્ચર્યજનક હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક સ્કેટિંગ (Skating) કરવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જૂઓ વીડિયો..

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક સ્કેટિંગ કરતી વખતે સીડી પરથી નીચે ઉતરવાની કોશિશ કરે છે, પરંતુ વારંવાર તે પડી જાય છે. ક્યારેક તે શરૂઆતમાં પડે છે તો ક્યારેક તે સીડીની વચ્ચે પડે છે. આ તેની સાથે ઘણી વખત થાય છે, પરંતુ તે પ્રયાસ કરવાનું બંધ કરતો નથી. તમે એ કવિતા તો સાંભળી જ હશે કે કોશિશ કરનારા હારતા નથી. આવો જ જુસ્સો બાળકમાં પણ જોવા મળે છે. તે ફરીથી અને ફરીથી પ્રયાસ કરે છે. પડવા છતાં તેની હિંમત તુટતી નથી અને અંતે તેના પ્રયત્નો ફળે છે. સ્કેટિંગ કરતી વખતે તે સફળતાપૂર્વક સીડી પરથી નીચે ઉતરી જાય છે.

IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું, ‘ક્યારેય હાર ન માનો’. 34 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 79 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકોએ તેને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે તો એવી કોમેન્ટ કરી છે કે, જેઓ કોશિશ કરે છે તેઓ ક્યારેય હાર માની લેતા નથી.

આ પણ વાંચો: Viral: હજુ તો મેગી આઈસક્રીમ રોલની રેસિપીને લઈ લોકોનો ગુસ્સો ઠંડો નથી થયો ત્યાં કુરકુરે ઢોસા આવ્યા

આ પણ વાંચો: Rahul Gandhi taunts Narendra Modi over chowkidar remarks – Tv9 Gujarati

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">