Porbandar: ઓક્સિજનના વેપારીઓને ત્યાં પોલીસનું કડક ચેકીંગ, કાળા બજાર કે કૃત્રિમ અછતને રોકવા કરાયું ચેકીંગ

પોરબંદર જીલ્લામાં ઓક્સિજનના વેપારીઓને ત્યાં પોલીસનું કડક ચેકીંગ હાથ ધરાયું છે. જિલ્લામાં કાળા બજાર કે કૃત્રિમ અછત ના સર્જાય તેના માટે ચેકીંગ કરવામાં આવ્યું છે.

| Updated on: Apr 25, 2021 | 5:40 PM

પોરબંદર જીલ્લામાં ઓક્સિજનના વેપારીઓને ત્યાં પોલીસનું કડક ચેકીંગ હાથ ધરાયું છે. જિલ્લામાં કાળા બજાર કે કૃત્રિમ અછત ના સર્જાય તેના માટે ચેકીંગ કરવામાં આવ્યું છે. સીટી DYSP, LCB અને કમલાબાગ પોલીસે, શહેર અને જિલ્લામાં વેપારીઓ અને ઉત્પાદકોને ત્યાં ચેકીંગ હાથ ધર્યુ છે.

 

આ પણ વાંચો: Surat: રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4 લોકોની ધરપકડ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">