PM Modi Video: પાંચ વર્ષમાં જ સાડા 13 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા – PM મોદી
જ્યાં સુધી દેશમાં એક પણ ગરીબ વ્યક્તિ એવો છે જેની પાસે ગેસ કનેક્શન નથી, બેન્ક એકાઉન્ટ નથી, પાકુ મકાન નથી, આયુષ્માન કાર્ડ નથી. અમે ચેનથી બેસીશું નહીં. ભારતમાંથી ગરીબી દૂર કરવા માટે આ ખુબ જરૂરી છે. આ રસ્તા પર ચાલીને પાંચ વર્ષમાં જ સાડા 13 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ જ માર્ગ પર ચાલતા ભારત ગરીબી પણ દૂર કરશે અને વિકસિત પણ બનશે.
ઓછામાં ઓછું એક ગરીબ પરિવારનું હેન્ડહોલ્ડિંગ જરૂર કરીએ. જ્યાં સુધી દેશમાં એક પણ ગરીબ એવા છે જેની પાસે ગેસ કનેક્શન નથી, બેન્ક એકાઉન્ટ નથી, પાકુ મકાન નથી, આયુષ્માન કાર્ડ નથી. અમે ચેનથી બેસીશું નહીં. ભારતમાંથી ગરીબી દૂર કરવા માટે આ ખુબ જરૂરી છે. આ રસ્તા પર ચાલીને પાંચ વર્ષમાં જ સાડા 13 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ જ માર્ગ પર ચાલતા ભારત ગરીબી પણ દૂર કરશે અને વિકસિત પણ બનશે.
PM મોદીએ ગ્વાલિયરમાં કહ્યું, આજે ભારત માટે કશું જ અશક્ય નથી
ગ્વાલિયરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આજે ભારત વૈશ્વિક ફિનટેક અપનાવવાના દરમાં નંબર 1 પર છે. આજે જ ગગનયાનની ક્રૂ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આજે ભારત માટે કશું જ અશક્ય નથી.
