PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે આવશે ગુજરાત, દાંડી યાત્રાને કરાવશે પ્રસ્થાન

PM MODI : 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મહેમાન બનશે. 1 દિવસીય પ્રવાસમાં મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે.

  • Tv9 Webdesk18
  • Published On - 18:39 PM, 5 Mar 2021
PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે આવશે ગુજરાત, દાંડી યાત્રાને કરાવશે પ્રસ્થાન

PM MODI : 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મહેમાન બનશે. 1 દિવસીય પ્રવાસમાં મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. વડાપ્રધાન ૨૧ દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ૧૨મી માર્ચે સવાર દાંડીયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીએ કાઢેલી દાંડીયાત્રાને ગ્લોબલ સ્વરૂપ આપશે. 21 દિવસ દરમિયાન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો દાંડીયાત્રામાં જોડાશે.