સરકારી કચેરીમાં વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, સ્થળ પર હાજર આરોગ્ય સચિવે CPR આપી બચાવ્યો જીવ, જુઓ Video

ચંદીગઢમાં એક વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો, સદનસીબે, આરોગ્ય સચિવ ત્યાં હાજર હતા. જેમણે યોગ્ય સારવાર આપીને હાર્ટ એટેક આવેલ વ્યક્તિનો જીવ બચાવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:04 AM

અચાનક હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુ ભયાનક છે. રીવામાં કાનપુરના એક યુવકના આકસ્મિક મૃત્યુ બાદ ચંદીગઢ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓફિસમાં સુનાવણી દરમિયાન એક વ્યક્તિ અચાનક નીચે પડી ગયો હતો. પરંતુ આ વ્યક્તિનું નસીબ સારું હતું કે આ ઘટના સમયે, આરોગ્ય સચિવ યશપાલ ત્યાં હાજર હતા. આ દરમિયાન આરોગ્ય સચિવ યશપાલ ગર્ગે તેમને CPR આપીને બચાવ્યા.. આ વીડિયો તમારું દિલ જીતી લેશે. જુઓ વીડિયો.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

g clip-path="url(#clip0_868_265)">