Panchmahal : ગોધરા શહેર ભાજપ મહામંત્રીનું રાજીનામું, અપક્ષમાંથી નોંધાવી ઉમેદવારી

Panchmahal : ગોધરા શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપી દેતા ભાજપને ફટકો પડ્યો છે. મુકેશ જયસ્વાલે વોર્ડ નંબર 2માંથી અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે.

| Updated on: Feb 13, 2021 | 7:28 PM

Panchmahal : ગોધરા શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપી દેતા ભાજપને ફટકો પડ્યો છે. મુકેશ જયસ્વાલે વોર્ડ નંબર 2માંથી અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમનો આક્ષેપ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના થતી હોવાને લીધે તેમણે રાજીનામું આપ્યું છે. ગોધરા પાલિકાના વોર્ડ નંબર 2માં પોતાની સાથે અન્ય 3 અપક્ષ ઉમેદવારો સાથે તેમણે ઉમેદવારી નોંધાવી છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">