Panchmahal: સ્થાનિક ચૂંટણીને લઇને ભાજપ કવાયત તેજ, જિલ્લા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો આરંભ

Panchmahal: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરાઈ. જિલ્લા ભાજપ દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરવામાં આવી છે.

| Updated on: Jan 27, 2021 | 6:26 PM

Panchmahal: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરાઈ. જિલ્લા ભાજપ દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાના શહેરા ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાનો પ્રારંભ કરાયો. શહેરા તાલુકા પંચાયતની 30 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે સેન્સ લેવાની શરૂઆત થઇ છે. શહેરા સર્કિટ હાઉસ ખાતે ભાજપના 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે મોટી સંખ્યામાં ટિકિટ વાંચ્છુઓ ઉમટી પડયા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">