Mumbai : ગુજરાતી અને મરાઠી ભાષાને લઇને વિવાદ, મનસેએ આપી શિવસેનાને ચેતવણી

Mumbai : શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને  વચ્ચે  વિવાદ સર્જાયો છે. આ વખતે વિવાદ મરાઠી અને ગુજરાતીને ભાષાને લઇને છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 12, 2021 | 7:21 PM

Mumbai : Shiv Sena  અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને  વચ્ચે  વિવાદ સર્જાયો છે. આ વખતે વિવાદ મરાઠી અને ગુજરાતીને ભાષાને લઇને છે. જેમાં મનસે Shiv Sena ને ગુજરાતી ભાષાના બેનર લગાવવાને લઇને ચેતવણી આપી છે. તેમજ બોરિવલીમાં મનસેના કાર્યકરોએ શિવસેનાએ લગાડેલા બેનર પર ગુજરાતી નથી મરાઠી છે એવા પોસ્ટર લગાવ્યા હતા. તેમજ ગુજરાત નથી મહારાષ્ટ્ર છે તેવા પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં શિવસેનામાં જોડાયેલા હેમેન્દ્ર મહેતાના બેનર ગુજરાતીમાં લગાવવામાં આવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">