Morbi News: હળવદ પાસે પ્લાયવુડ ભરેલા ટ્રકમાં લાગી આગ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 18, 2023 | 9:59 AM

આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. જો કે આગ લાગતાની સાથે ટ્રકમાં સવાર લોકો નીચે ઉતરી જતા કોઈ જાનહાની થઈ નથી. જો કે આગ લાગવાના કારણે ટ્રકની સાથે સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો, જો કે હાલ તો કેટલુ નુકસાન થયુ તે કહી શકાય નહીં.

Morbi News: મોરબીના હળવદ પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. હળવદ પાસે ટ્રકમાં આગ લાગી હતી. જો કે ટ્રકમાં પ્લાયવુડ ભરેલું હતું. કેદારીયા ગામ પાસે આગ લાગવાની ઘટના બની હતી. જો કે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો: Morbi News: વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો, બે યુવકોએ સગીરા સાથે મિત્રતા કેળવી કરી બ્લેકમેઇલ, જાણો સમગ્ર ઘટના

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. જો કે આગ લાગતાની સાથે ટ્રકમાં સવાર લોકો નીચે ઉતરી જતા કોઈ જાનહાની થઈ નથી. જો કે આગ લાગવાના કારણે ટ્રકની સાથે સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો, જો કે હાલ તો કેટલુ નુકસાન થયુ તે કહી શકાય નહીં.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)