લો બોલો ! આ વાંદરાએ તો ધંધો માંડ્યો, લોકોના ચશ્મા ખેંચી જઈ માગે છે 20 રૂપિયાનો પ્રસાદ

વાંદરા બહુ તોફાની હોય છે. તેના તોફાન એવા છે કે માત્ર માણસ જ તેની સાથે ડિલ કરી શકે છે,આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો તમે જોશો તો ખુશ થઇ જશો

લો બોલો ! આ વાંદરાએ તો ધંધો માંડ્યો, લોકોના ચશ્મા ખેંચી જઈ માગે છે 20 રૂપિયાનો પ્રસાદ
monkey opened the business, first pulls the glasses, returns it only after giving 20 rupees prasad!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 1:47 PM

Monkey attack on woman: વાંદરા બહુ તોફાની હોય છે. તેના તોફાન એવા છે કે માત્ર માણસ જ તેની સાથે ડિલ કરી શકે છે. આપણે અવારનવાર વાંદરાના પરાક્રમો વિશે સાંભળતા હોય છીએ.લોકો વાંદરાઓને ખાવા માટે કંઇને કંઇ આપે છે. જોકે તેને જે ખાવા માટે આપવામાં આવે છે, તે માટે પ્રાણી નિષ્ણાતો કહે છે કે આમ કરવું તેમની મૂળભૂત આદતને બદલવા બરાબર છે જે તેમના ડીએનએ માટે યોગ્ય નથી. તાજેતરમાં એક તોફાની વાંદરા (Monkey) નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે પહેલા એક મહિલા (woman)ને નિશાન બનાવે છે. તેનો સામાન ચોરી કરે છે. પરંતુ બદલામાં એક વસ્તુ લઈને તે મહિલાનો સામાન પણ પરત કરે છે.

વાંદરો મંદિર પરિસરમાં ફરતો રહે છે

ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયોમાં એક વાંદરો મંદિર પરિસરમાં ફરતો જોઈ શકાય છે. આ વિડીયોમાં એક મહિલા અને એક પુરૂષ હાથમાં કંઇક લઇ રહ્યા છે. વાંદરો તેમને નિશાન બનાવે છે. મહિલા ખૂબ જ આરામથી વીડિયો શૂટ કરી રહી છે. દરમિયાન, તે તેના પર હુમલો કરે છે અને તેના ચશ્મા લઈને ભાગી જાય છે. પહેલા તમે તેનો વીડિયો જુઓ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

બાદ તેને પ્રસાદ આપવામાં આવે છે.

આ પછી નીચેથી એક વ્યક્તિ તેને 20 રૂપિયાનો પ્રસાદ આપે છે. તે પ્રસાદ વાંદરા તરફ ફેંકે છે અને વાંદરો ચશ્મા નીચે ફેંકી દે છે. આમ વાંદરો પોતાની ચાલાકી દર્શાવે છે. જુઓ… વાંદરાઓ કેટલા બુદ્ધિશાળી બની રહ્યા છે.

આ પણ વાંચો :Women’s World Cup 2022 Squads: મહિલા વિશ્વકપમાં 8 દેશ વચ્ચે જામશે જંગ, ખેલાડીઓ તૈયાર, જાણો અહીં દરેક ટીમ વિશે

આ પણ વાંચો :Constipation Remedies : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ખોરાકથી મળશે તરત રાહત

આ પણ વાંચો :Russia Ukraine War: રશિયા પર રમત ગમત સંસ્થાઓના પ્રતિબંધોની યાદી થઇ લાંબી, શૂટીંગ, ટેનિસ, ફોર્મ્યૂલા વન સહિત અનેક સ્પર્ધાઓ પર રોક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">