સરકારનો મહત્વનો નિર્ણય, ધારાસભ્યો ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાનો ઉપયોગ કોરોનાની સારવારમાં ઉપયોગી સંસાધનની ખરીદી માટે કરી શકશે

ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરી શકશે. કલેક્ટરને પત્ર લખી ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે જાણ કરવી પડશે.

| Updated on: Apr 28, 2021 | 3:57 PM

કોરોનાના કપરા સમયમાં સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મૂજબ ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરી શકશે. કોરોનાની સારવારમાં ઉપયોગી એવા સંસાધનની ખરીદી માટે ગ્રાન્ટનો ખર્ચ કરી શકશે. કલેક્ટરને પત્ર લખી ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે જાણ કરવી પડશે અને જીલ્લા કલેક્ટર દ્વારા જ ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

 

આ પણ વાંચો: Ahmedabad: મિનિ લોકડાઉનને લઈ પોલીસ વિભાગ એક્શનમાં, આવશ્યક સેવા સિવાય બધું કરાવશે બંધ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">