Ahmedabad: મિનિ લોકડાઉનને લઈ પોલીસ વિભાગ એક્શનમાં, આવશ્યક સેવા સિવાય બધું કરાવશે બંધ

અમદાવાદમાં મિનિ લોકડાઉનની જાહેરાતને લઈને પોલીસ એક્શનમાં આવી છે. બંધનું પાલન કરાવી શકાય તે માટે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે.

| Updated on: Apr 28, 2021 | 2:39 PM

અમદાવાદમાં મિનિ લોકડાઉનની જાહેરાતને લઈને પોલીસ એક્શનમાં આવી છે. ઝોન-2ના ડીસીપી પેટ્રોલિંગમાં નીકળ્યા સાથે જ ACP અને પીઆઇ પણ હાજર રહ્યા હતા. બંધનું પાલન કરાવી શકાય તે માટે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે. આવશ્યક સેવા સિવાય બંધ રાખનારી સેવા બંધ કરાવાશે અને બિનજરૂરી બહાર નીકળતા લોકોના વાહન રોકી પૂછપરછ કરાશે.

આ પણ વાંચો: Surat: પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, આવશ્યક તથા સ્વાસ્થ્યને લગતી સેવાઓ ચાલુ અને કોમર્શિયલ દુકાનો રહેશે બંધ 

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">