Mehsana : બહુચરાજીના ચડાસણા પાટિયા નજીક વેપારી લૂંટાયો, રૂપિયા 3 લાખની લૂંટ કરી લૂંટારું ફરાર

Mehsana : બહુચરાજીના ચડાસણા પાટિયા નજીક વેપારી લૂંટાયો.

| Updated on: Feb 07, 2021 | 6:23 PM

Mehsana : બહુચરાજીના ચડાસણા પાટિયા નજીક વેપારી લૂંટાયો. નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલા 3 તસ્કરો અઢીથી ત્રણ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. આ તસ્કરોએ ગાડી સાથે બાઈક અથડાવીને ઝઘડો કર્યો. જે બાદ ગાડીમાંથી રૂપિયા લઈને નાસી છૂટ્યા. મહેસાણાનો કોસ્મેટિક હોલસેલનો વેપારી લૂંટનો ભોગ બન્યો. આ ઘટનાની જાણ થતા જ બહુચરાજી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. આ સાથે ઠેર-ઠેર નાકાબંધી કરી લૂંટારૂઓની તપાસ હાથ ધરવામાં આવી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">