મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટની વિશેષ તૈયારી, શિવભક્તો માટે 42 કલાક મંદિર ખુલ્લુ રહેશે

મહાશિવરાત્રીની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટે વિશેષ તૈયારીઓ શિવભક્તો માટે કરી છે. તારીખ 11મી માર્ચના રોજ સવારે 4 કલાકે મંદિર ખુલ્યા બાદ સતત 42 કલાક માટે મંદિર ખુલ્લુ રહેશે.

મહાશિવરાત્રીની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટે વિશેષ તૈયારીઓ શિવભક્તો માટે કરી છે. તારીખ 11મી માર્ચના રોજ સવારે 4 કલાકે મંદિર ખુલ્યા બાદ સતત 42 કલાક માટે મંદિર ખુલ્લુ રહેશે. આ ઉપરાંત 4 પ્રહરની આરતી નીયમીત રીતે થશે, તો ભંડારાનો પ્રસાદ પણ ચોપાટી ગ્રાઉન્ડમાં ભક્તોને મળશે. આ સાથે જ ભક્તિ અને સંગીતનો કાર્યક્રમ પણ રામ મંદિર ઓડિટોરીયમ ખાતે ઉજવવામાં આવશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati