LOCAL BODY POLLS 2021 : ડાંગમાં 100થી વધુ નેતાઓ, કાર્યકરો ભાજપમાં જોડાયા

LOCAL BODY POLLS 2021 : કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 31, 2021 | 3:52 PM

LOCAL BODY POLLS 2021 : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સુબિરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો અને તેમના હજારો સમર્થકો સહિત કોંગ્રેસના 100થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગમાં અગાઉ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસના પીઢ નેતા ધારાસભ્ય મંગળ ગાવીત, ત્યારબાદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પ્રમુખ ચંદર ગાવીત અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા. ડાંગના મોટા ભાગના સરપંચો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ દાવો કર્યો છે કે આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">