Local Body Polls 2021 : વડોદરા મનપાના વોર્ડ નં-10માં ચારેય કોર્પોરેટર ભાજપના છતાં નથી મળતી સુવિધા

Local Body Polls 2021 : વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં ગોત્રી, વાસણા, અટલાદર, હારીનગરનો સમાવેશ થાય છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 02, 2021 | 7:29 PM

Local Body Polls 2021 : વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં ગોત્રી, વાસણા, અટલાદરા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં આજે પણ લોકો અનેક સમસ્યાથી પરેશાન છે.દૂષિત પાણી, ખરાબ રસ્તા, ગંદકી સહિતની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં મહાનાગપલીકાઓની ચૂંટણી આવી રહી છે, ત્યારે વોર્ડ નંબર 10ના લોકો ચૂંટણીના અધૂરા વાયદાઓ અંગે પોતાનો રોધ વ્યક્ત કરી રહ્યા છે.

વોર્ડ નંબર 10ના લોકોને અનેક સમસ્યા
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં સ્થાનિકો ઘણા બધી અસુવિધાઓનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર 10માં ગોત્રી, વાસણા, અટલાદર, હારીનગરનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 10 ના લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મળતું નથી. ખરાબ રસ્તાના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે તો ગંદકીના કારણે રોગચાળો ફેલાય છે જેનો ભોગ સ્થાનિકો બને છે. દુષિત પાણી,ખરાબ રસ્તા,ગોત્રી સ્મશાનના ધુમાડાની સમસ્યા, તળાવમાં ગંદકીએ વોર્ડ ન્માંબર 10ના લોકોની મુખ્ય સમસ્યા છે.

ચારેય કોર્પોરેટર ભાજપના છતાં નથી મળતી સુવિધાઓ
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં 85,900થી વધુ મતદારોની સંખ્યા છે. આ વોર્ડના ચાર કોર્પોરેટર છે- કંચનબેન રાય, સુનિતા શુક્લ, નિતલકુમાર ગાંધી અને નીતિન દોગા. આ ચારેય કોર્પોરેટર ભાજપના છે, છતાં વોર્ડ નંબર 10ના રહીશોને સુવિધાઓ પૂરી પાડી શક્યા નથી. મતદારોનો આક્ષેપ છે કે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે.

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">