Local Body Poll 2021 Patan : મસાલી ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, સિંચાઇના મુદ્દે છે નારાજ

Local Body Poll 2021 : સિંચાઈ માટે નર્મદાના પાણી મુદ્દે વારંવાર રજૂઆત છતાંય પ્રશ્ન હલ ન થતાં રાધનપુરના મસાલી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 11, 2021 | 7:35 PM

Local Body Poll 2021 Patan સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વઘુ એક ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સિંચાઈ માટે નર્મદાના પાણી મુદ્દે વારંવાર રજૂઆત છતાંય પ્રશ્ન હલ ન થતાં રાધનપુરના મસાલી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના ખેડૂતો પાસે 700 હેકટરથી વઘુ ખેતીની જમીન છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર નર્મદા તેમજ સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સિંચાઈ માટે પાણી ખેતર સુઘી ક્યારેય નથી પહોંચ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ અધિકારીઓની મિલીભગતનો ભોગ બની રહ્યા છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">