Local Body Poll 2021 : Banaskanthaમાં ચુંટણીને લઈને તંત્ર સજ્જ, કોરોના પોઝિટિવ દર્દી કઇ રીતે કરશે મતદાન ?

Local Body Poll 2021 : Banaskantha સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને ઉમેદવારોની સાથે સાથે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 08, 2021 | 8:54 PM

Local Body Poll 2021 : Banaskantha સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને ઉમેદવારોની સાથે સાથે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. પાલનપુર, ડીસા, ભાભર પાલિકાની ચુંટણીને લઈને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોના દર્દીઓના મતદાનને લઈને પણ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જુઓ વિડીયો..

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">