Local Body Election : BJP આગેવાનોના સગા-સંબંધીઓને ટિકિટ નહીં આપે, પાટીલનું નિવેદન

Local Body Election : ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહત્વની જાહેરાત કરી હતી.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 01, 2021 | 2:39 PM

Local Body Election : ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ભાજપ (BJP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે પાર્લામેન્ટરી બોર્ડની શરૂઆત કરાઈ. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન રૂપાણી તેમજ અન્ય આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં ત્રણ મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે. સી આર પાટીલે જાહેરાત કરતા જણાવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાશ્રીને ટિકિટ આપવામાં નહીં આવે. આ ઉપરાંત જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય એમને પણ ટિકિટ નહીં આપાય. આ ઉપરાંત આગેવાનોના સગા-સંબંધીઓને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">