Video: TV9 Festival of Indiaનો આજે અંતિમ દિવસ, દેશ વિદેશના સ્ટોલ્સમાં અલગ અલગ વેરાયટીનો મળી રહ્યો છે સામાન

| Edited By: | Updated on: Oct 24, 2023 | 11:56 AM

TV9 Festival of India: આ ફેસ્ટિવલમાં દેશ વિદેશના સ્ટોલ્સમાં ઘણા પ્રકારની અલગ અલગ વેરાયટીનો સામાન મળી રહ્યો છે. ખાવા-પીવાથી લઈને અલગ અલગ મસાલાઓની વેરાયટી પણ આ સ્ટોલ્સ પર મળી રહી છે. જ્યાં તમે આ વસ્તુઓનો આનંદ માણી શકો છો. ઉલ્લેખનીય છે કે ટીવી9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ઘણા કેન્દ્રીય નેતા અને સ્થાનિક નેતાઓ ભાગ લઈ ચૂક્યા છે. 

આજે દશેરાનો તહેવાર છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 20 ઓક્ટોબરે શરૂ થયેલા TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો આજે 24 ઓક્ટોબરે અંતિમ દિવસ છે. આ ફેસ્ટિવલમાં દેશ વિદેશના સ્ટોલ્સમાં ઘણા પ્રકારની અલગ અલગ વેરાયટીનો સામાન મળી રહ્યો છે. ખાવા-પીવાથી લઈને અલગ અલગ મસાલાઓની વેરાયટી પણ આ સ્ટોલ્સ પર મળી રહી છે. જ્યાં તમે આ વસ્તુઓનો આનંદ માણી શકો છો. ઉલ્લેખનીય છે કે ટીવી9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ઘણા કેન્દ્રીય નેતા અને સ્થાનિક નેતાઓ ભાગ લઈ ચૂક્યા છે.