Kuttch : ભચાઉ પંથકમાં એક જ દિવસમાં ભૂકંપના ત્રણ આંચકા,જુઓ વિડીયો

Kuttch : ભચાઉ પંથકમાં આજે એક જ દિવસમાં ભૂકંપના ત્રણ આંચકાઓ અનુભવાયા. સાંજે 5.21 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 25, 2021 | 7:58 PM

Kuttch : ભચાઉ પંથકમાં આજે એક જ દિવસમાં ભૂકંપના (Earth Quake) ત્રણ આંચકાઓ અનુભવાયા. સાંજે 5.21 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ હતી.જુઓ સમાચાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">