KHEDA : નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહીં

KHEDA : નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. નડિયાદ મિલ રોડ પર આવેલ બારદાનના ગોડાઉનમાં આગ લાગી છે. રેસીડેન્ટ વિસ્તાર નજીક આગ લાગતા આસપાસ રહેતા લોકોના ટોળા ઉમટ્યા હતા.

| Updated on: Mar 21, 2021 | 12:50 PM

KHEDA : નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. નડિયાદ મિલ રોડ પર આવેલ બારદાનના ગોડાઉનમાં આગ લાગી છે. રેસીડેન્ટ વિસ્તાર નજીક આગ લાગતા આસપાસ રહેતા લોકોના ટોળા ઉમટ્યા હતા. અને, થોડીવાર માટે આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના 7 જેટલા ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તથા, નડિયાદ ,આણંદ અને વિદ્યાનગરથી ફાયર બ્રિગેડની ટીમો પહોંચી છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">