JUNAGADH : કોરોના રસી લીધા છતાં એક વિદ્યાર્થીને થયો કોરોના

JUNAGADH : મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતા. તેમ છતાં બે દિવસ પહેલાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો.

| Updated on: Mar 13, 2021 | 5:24 PM

JUNAGADH : મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતા. તેમ છતાં બે દિવસ પહેલાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. મેડિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ કોરોના રસીના ડોઝ આપવાનો વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ગત જાન્‍યુઆરીના અંતમાં જૂનાગઢ મેડિકલ કોલેજમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના રસીનો પ્રથમ અને તેના 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમ છતાં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા અને હોસ્‍ટેલમાં રહેતા એક વિદ્યાર્થીનો બે દિવસ પહેલાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. તેમજ કોલેજમાં પ્રથમ વર્ષમાં 200 જેટલા વિદ્યાર્થીઓ છે, આથી તેમને સંક્રમણ ન થાય એ માટે હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા હતા. હાલ તેમનું શિક્ષણકાર્ય ઓનલાઇન શરૂ કરી દેવામાં આવ્‍યું છે, જ્યારે પ્રેક્ટિકલ કોલેજ શરૂ થયા બાદ કરાવવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

Follow Us:
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">