Bhavnagar : જીતુ વાઘાણીની જીભ લપસી, સી.આર.પાટીલની હાજરીમાં જ આર.સી. ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા

ભાવનગરમાં ગઈકાલે રાત્રે ભાજપની સભા હતી. તે દરમિયાન જીતુ વાઘાણી મંચ પર ભાષણ આપવા ઉભા થયા.. તેઓ શરૂઆતમાં પરિચય આપીને નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 13, 2021 | 3:20 PM

Bhavnagar :  ભાજપના નેતા જીતુ વાઘાણીએ સીઆર પાટીલની જગ્યાએ આર.સી.ફળદુને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે.ઠેર-ઠેર ભાજપ-કૉંગ્રેસની સભાઓ થવા લાગી છે.. તેવામાં હવે જીભ લપસવાની મૌસમે પણ જોર પકડ્યું છે. શરૂઆત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીથી થઈ છે.. ભાવનગરમાં ગઈકાલે રાત્રે ભાજપની સભા હતી. તે દરમિયાન જીતુ વાઘાણી મંચ પર ભાષણ આપવા ઉભા થયા.. તેઓ શરૂઆતમાં પરિચય આપીને નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા. તે દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જ જીતુ વાઘાણીએ આર.સી. ફળદુને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કહેતા સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. જેમાં  ખુદ સી.આર. પાટીલના ચહેરાનો ભાવ પણ બદલાઈ ગયો હતો. જોકે હજુ એવી કોઈ સ્પષ્ટતા નથી થઈ કે જીતુ વાઘાણીની જીભ લપસી હતી કે પછી તેમણે જાણી જોઈને જ આવી ભૂલ કરી હતી

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">