Jamnagar: ઘરની બહાર બેઠેલા યુવકને ઢોરે લીધો અડફેટે, જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો

સોસાયટી બહાર બેઠેલા કેટલાક યુવકોને દોડતા આવેલા ઢોરે અડફેટે લીધો. દુર્ઘટનામાં યુવક ઈજાગ્રસ્ત થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 5:17 PM

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. હાપા વિસ્તારની સોસાયટી બહાર બેઠેલા કેટલાક યુવકોને દોડતા આવેલા ઢોરે અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. પોતાના ઘરની બહાર એક્ટિવા પર બેસેલા યુવક સાથે અથડાતાની સાથે જ આ યુવક નીચે પછાડ્યો હતો. આ દુર્ઘટનામાં યુવક ઈજાગ્રસ્ત થયો છે. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

રાજ્યમાં રખડતા ઢોર અને આખલાના આતંકની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. વલસાડના કોસંબા રોડ પર આખલાએ એક મહિલાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી હતી. જમાં મહિલા એક્ટિવા ચલાવીને આવતી હતી. ત્યારે સામેથી રસ્તા વચ્ચે દોડતા આવતા આખલા સાથે ટકરાતા મહિલા નીચે પટકાઈ હતી.

આ પણ વાંચો: કોરોના બાદ 79 ટકા લોકોને આવે છે ડરામણાં સ્વપ્ન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે

આ પણ વાંચો: Philippines: એરફોર્સનું સી-130 વિમાન થયું ક્રેશ, 17 લોકોના મોત 40નો થયો બચાવ

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">