JAMNAGAR: મ્યુનિસિપલ કોર્પોરેશનની 64 બેઠક માટે 236 ઉમેદવાર ચૂંટણીનો જંગ લડશે

Local body Poll 2021: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઇને જામનગર (JAMNAGAR) મહાનગરપાલિકામાં ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 10, 2021 | 12:48 PM

Local body Poll 2021: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઇને જામનગર (JAMNAGAR) મહાનગરપાલિકામાં ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. જામનગર મ્યુનસિપલ ચૂંટણીમાં 16 વોર્ડ છે. જેમાં ભાજપ 64, કોંગ્રેસ 62, આમ આદમી પાર્ટી 48, બસપા 22,એનસીપી 11, સમાજવાદી 2, અપક્ષ 27 સહીત કુલ 236 ઉમેદવારો મેદાને છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">