ISROના વૈજ્ઞાનિકે તપન મિશ્રાએ ફેસબુકમાં કર્યો ઘટસ્ફોટ, કહ્યુ મને ત્રણ વાર ઝેર આપીને મારી નાખવાની કરાઈ હતી કોશીષ

ISROના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો છે કે, તેમને નાસ્તામાં ઝેર આપવામાં આવ્યું હતું.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 06, 2021 | 11:14 AM

ISROના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો છે કે, તેમને નાસ્તામાં ઝેર આપવામાં આવ્યું હતું.

આ ઝેર તેમને પ્રમોશન ઈન્ટરવ્યું દરમિયાન આપવામાં આવ્યું હતું. જેને કારણે તેમનું 30થી40% જેટલું બ્લડ લોસ થય ગયુ હતું. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપન મિશ્રાના દાવા મુજબ તેમનો જીવ માંડ માંડ બચ્યો છે. તપન મિશ્રાએ પોતાની સાથે થયેલી આ ઘટનાને ફેસબુક પર પોસ્ટ કરી હતી.

તેમને એવો દાવો કર્યો છે કે તેમને ત્રણવાર ઝેર આપીને મારવાની કોશિશ કરાયેલી, તેમના ઘરમાં ઝેરી સાપ પણ છોડાયા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">