રેલવે મુસાફરો માટે સારા સમાચાર, લૉકડાઉનને પગલે બંધ કરાયેલી તેજસ ટ્રેન આજથી ફરી શરૂ થઇ

રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. લૉકડાઉનને પગલે બંધ કરાયેલી તેજસ ટ્રેન આજથી ફરી શરૂ થઇ ગઈ છે. પ્રાથમિક તબક્કામાં તેજસ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડશે. શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે તેજસ ટ્રેનની મુસાફરી કરી શકાશે.

| Updated on: Feb 14, 2021 | 9:00 AM

રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. લૉકડાઉનને પગલે બંધ કરાયેલી તેજસ ટ્રેન આજથી ફરી શરૂ થઇ ગઈ છે. પ્રાથમિક તબક્કામાં તેજસ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડશે. શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે તેજસ ટ્રેનની મુસાફરી કરી શકાશે. આજે સવારે 6.30 વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી તેજસ ટ્રેન ઉપડી હતી. જોકે તેજસ ટ્રેનની મુસાફરી પહેલા મુસાફરોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે. મહત્વપૂર્ણ છે કે કોરોનાકાળ હવે પૂર્ણતાને આરે છે અને મુસાફરો તરફથી પણ રેલવે વિભાગને રજૂઆતો મળતા આ નિર્ણય લેવાયો છે. જોકે મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે તેજસ ટ્રેન ફૂલ કેપિસિટી સાથે ચાલશે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">