Video: દેશને મળશે પહેલી રેપિડ રેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે કરશે ઉદ્ઘાટન, જુઓ ટ્રેનનો વીડિયો
PM નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન મેટ્રો જેવી છે, પરંતુ તે લગેજ કેરિયર અને મિની સ્ક્રી જેવી સુવિધાઓથી સજ્જ છે. તમને જણાવી દઈએ કે 17 કિલોમીટર લાંબી રેપિડ રેલ 5 સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ટર્મિનલ પર રોકાશે. આ રેપિડ રેલ 2025 સુધીમાં માત્ર એક કલાકમાં 82 કિલોમીટરનું અંતર કાપશે.
દેશને ટૂંક સમયમાં રેપિડ રેલ મળવા જઈ રહી છે. આ ટ્રેન પાટા પર દોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. PM નરેન્દ્ર મોદી (Narendra Modi) 20 ઓક્ટોબરે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન મેટ્રો (Metro Train) જેવી છે, પરંતુ તે લગેજ કેરિયર અને મિની સ્ક્રી જેવી સુવિધાઓથી સજ્જ છે. તમને જણાવી દઈએ કે 17 કિલોમીટર લાંબી રેપિડ રેલ 5 સ્ટેશનો પર રોકાશે.
આ પણ વાંચો : Video: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું, કડકડતી ઠંડીમાં પણ ભક્તોએ કર્યા બદ્રી વિશાલના દર્શન, જુઓ વીડિયો
આ ટ્રેન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ટર્મિનલ પર રોકાશે. આ રેપિડ રેલ 2025 સુધીમાં માત્ર એક કલાકમાં 82 કિલોમીટરનું અંતર કાપશે.
Published on: Oct 17, 2023 09:01 PM
Latest Videos
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
