India Fights Corona: સતત સંક્રમણમાં ઘટાડા બાદ દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું,

India Fights Corona:  દેશમાં કોરોનાનાંસંક્રમણમાં સતત ઘટાડા બાદ દેશમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે. ગઇકાલે દેશમાં કોરોનાના નવા 3 લાખ 82 હજાર 602 કેસ નોંધાયા છે તો ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના 3,783 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો.

| Updated on: May 05, 2021 | 7:32 AM

India Fights Corona:  દેશમાં કોરોનાનાંસંક્રમણમાં સતત ઘટાડા બાદ દેશમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે. ગઇકાલે દેશમાં કોરોનાના નવા 3 લાખ 82 હજાર 602 કેસ નોંધાયા છે તો ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના 3,783 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો. ગઇકાલે એક જ દિવસમાં 3 લાખ 37 હજાર 548 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  હાલ 34 લાખ 84 હજારથી વધારે કેસ સક્રિય છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્લી તથા ગુજરાતની પરિસ્થિતિ અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે.

ગુજરાતનાં આંકડાઓની વાત કરીઓ તો રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 13,050 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 131 દર્દીઓના મોત થયા. નવા મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,779 પર પહોંચ્યો છે તો 12,121 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 64 હજાર 396 પર પહોંચ્યો છે જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 48 હજાર 297 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 778 પર પહોંચી છે.

રાજ્યના શહેરોની જો વાત કરીએ તો, અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના મંદ પડ્યો છે અને નવા 4,754 કેસ સાથે 23 દર્દીઓના મોત થયા છે તો સુરતમાં 1,574 કેસ સાથે 10 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે વડોદરામાં 943 દર્દીઓ સાથે 13ના મોત થયા. આ તરફ રાજકોટમાં 726 કેસ સાથે 14 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા તો જામનગરમાં 14 દર્દીઓના મોત સાથે નવા 728 કેસ નોંધાયા તો ભાવનગરમાં 10 અને જૂનાગઢમાં 7 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. આ સિવાય બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4 દર્દીઓના મોત થયા તો મહેસાણા, કચ્છ, સાબરકાંઠા અને પાટણમાં 3-3 દર્દીના મોત થયા જ્યારે ખેડા, દાહોદ, અમરેલી, છોટાઉદેપુ અને દ્વારકામાં 2-2 દર્દીના મોત થયા.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">