USAમાં રહેતા સુરત ભરથાણાનાં પટેલ પરિવાર પર ફાયરીંગની ઘટના, મહિલાનું મોત, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

USAમાં રહેતા અને હોટલ ઉધોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓ પર સતત હુમલાની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ગુજરાતી દંપતિ અને તેમાં પણ સુરતના (Surat) ભરથાણાના રહેવાસી (Gujarati Couple) 20 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા દંપતી પર ફાયરીંગની (Firing) ઘટના સમયે આવી છે

| Updated on: Mar 08, 2021 | 10:55 AM

USAમાં રહેતા અને હોટલ ઉધોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓ પર સતત હુમલાની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ગુજરાતી દંપતિ અને તેમાં પણ સુરતના (Surat) ભરથાણાના રહેવાસી (Gujarati Couple) 20 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા દંપતી પર ફાયરીંગની (Firing) ઘટના સમયે આવી છે. અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના  મેરીલેન્ડમાં રહે છે અને મોટેલનો બિઝનેસ  સંભાળે છે.  પતિ દિલીપ અને પત્ની ઉષા  શુક્રવારે પોતાની હોટલ પર હતા ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો આવીને લૂંટના ઇરાદે દંપતી ફરી ફાયરિગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યાં હતા. જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">