સુરતનાં રાંદેર ઝોનમાં પાણીનાં પ્રશ્નને લઇને મહિલાઓ નારાજ, થાળી વગાડી કર્યો વિરોધ

સુરતનાં રાંદેર ઝોનમાં આવેલા સિદ્ધિ વિનાયક હાઇટ્સના રહીશો વિરોધ કરી રહ્યા છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 27, 2021 | 11:40 PM

સુરતનાં રાંદેર ઝોનમાં આવેલા સિદ્ધિ વિનાયક હાઇટ્સના રહીશો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પાણીના પ્રશ્નના લીધે થઈ રહ્યો છે.આ વિસ્તારના લોકોએ પાણીની લાઈનને લઈ થાળી વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો હતો. આ વિસ્તારના લોકો દ્વારા પાણીનાં પ્રશ્નને લઈને ઘણી વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન હજુ પણ ઉકેલાયો નથી.

220 ફ્લેટ હોલ્ડર દ્વારા રાંદેર ઝોનમાં હોબાળો કરવામાં આવ્યો હતો. આ લોકો છેલ્લા 6 મહીનાથી પાણીના પ્રેશરને લઈને કરી રહ્યા છે રજુઆત, પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનો ઉકેલ લાવવામાં આવતો નથી.લોકો દ્વારા ઓનલાઈન ફરીયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ તેમની સાથે ખો- ખો રમી રહ્યા છે. લોકો ઈચ્છે છે કે તેમનો પ્રશ્ન જલ્દીથી ઉકેલવામાં આવે.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">