હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, રાત્રી કરફ્યુ લગાવવો એ પુરતા પગલા નથી, કોરોનાની ચેઈન તોડવા કડક પગલા ભરો

ગુજરાત હાઈકોર્ટે નોંધ્યુ છે કે, રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે એ પુરતુ નથી. કોરોનાની ચેઈન તોડવા માટે સરકારે કડક પગલા ભરવા જોઈએ

હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, રાત્રી કરફ્યુ લગાવવો એ પુરતા પગલા નથી, કોરોનાની ચેઈન તોડવા કડક પગલા ભરો
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
Follow Us:
| Updated on: May 06, 2021 | 12:00 AM

ગુજરાત હાઈકોર્ટે ( Gujarat High Court ), રાજ્યમાં કોરોનાની ફરી વળેલી સુનામીમાંથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા લેવાતા પગલાઓ સામે સુઓમોટો રીટ ( Suomoto writ ) કરી છે. આ રીટ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે કેટલાક નિર્દેશો ગુજરાત સરકારને ( Government of Gujarat ) આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે, કહ્યું છે કે, કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રાત્રી કરફ્યુ ( Night curfew ) લગાવ્યો છે એ પૂરતા પગલા નથી. કોરોનાની ચેઈન તોડવા માટે જરૂરી તમામ કડક પગલાં ભરો.

ગુજરાત હાઈકોર્ટે, કોરોનાની સ્થિતિને લઈને કરેલ સુઓમોટો રીટમાં, ગુજરાત સરકારને નિર્દેશો કર્યા છે. જેમાં કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર પગલા ભરે તેમ જણાવ્યુ છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રીટ સંદર્ભે 43 પાનાના અહેવાલમાં નિર્દેશ કર્યો છે કે, કોરોનાની સ્થિતિમાં સરકાર શુ કરી રહી છે તે આગામી સુનાવણી વખતે સોગંદનામુ રજુ કરે. ગુજરાત હાઈકોર્ટે એમ પણ જણાવ્યુ છે કે, જીએમડીસી ગ્રાઉન્ડ નજીક યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ડીઆરડીઓ અને ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ઊભી કરાયેલ હંગામી ધન્વંતરી હોસ્પિટલમાં સફાઈ મુદ્દે પણ હુકમ કર્યો છે. કોરોનાના પરિક્ષણ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે કે, ગુજરાતમાં RTPCR દ્વારા થતા ટેસ્ટિંગ ઉપર વધુ ભાર આપો. RTPCR ટેસ્ટિંગના યોગ્ય આંકડા આપવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે નોંધ્યુ છે કે, રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે એ પુરતુ નથી. કોરોનાની ચેઈન તોડવા માટે સરકારે કડક પગલા ભરવા જોઈએ. કોરોનાના થઈ રહેલા પરીક્ષણ બાબતે લોકોને સાચી વિગતો આપવી જોઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">