અમદાવાદમાં ચોમાસા પૂર્વે જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો

ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે જ આજે અમદાવાદ શહેરમાં મોડી સાંજે ગાજવીજ સાથે અચાનક વરસાદ પડ્યો હતો. જો કે અમદાવાદ શહેરમાં મોડી સાંજે શરૂ થયેલા વરસાદના પગલે શહેરીજનોએ બફારાથી ઠંડકનો અનુભવ કર્યો હતો.

અમદાવાદમાં ચોમાસા પૂર્વે જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો
અમદાવાદમાં મોડી સાંજે ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 9:56 PM

Ahmedabad :ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે જ આજે અમદાવાદ(Ahmedabad)  શહેરમાં  રાત્રે  ગાજવીજ સાથે અચાનક વરસાદ(Rain) પડ્યો હતો. જો કે અમદાવાદ શહેરમાં મોડી સાંજે શરૂ થયેલા વરસાદના પગલે શહેરીજનોએ બફારાથી ઠંડકનો અનુભવ કર્યો હતો. જેમાં અમદાવાદ((Ahmedabad)  શહેરના વસ્ત્રાપુર,મેમનગર,બોડકદેવ અને ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડવાના લીધે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

g clip-path="url(#clip0_868_265)">