મેગા-શો થી સુરત બન્યું ‘મોદીમય’, ચાહકે વડાપ્રધાન મોદી માટે બનાવી અનોખી તસવીર, જુઓ VIDEO

આ રોડ શોમાં PM મોદીના એક ચાહકે પીએમ મોદીની કુલ 7હજાર 980 તસવીરોનો ઉપયોગ કરી સુંદર ફોટોફ્રેમ તૈયાર કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 9:30 AM

ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદીએ સુરત એરપોર્ટથી જનસભા સ્થળ સુધી 27 કીમીનો મેગા રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમર્થકોએ PM મોદીનું સ્વાગત કર્યું હતું. અને રોડની બંને બાજૂ ઉમટેલી જનમેદનીનું PM મોદીએ અભિવાદન સ્વીકાર્યું હતું. આ રોડ શોમાં PM મોદીના એક ચાહકે પીએમ મોદીની કુલ 7હજાર 980 તસવીરોનો ઉપયોગ કરી સુંદર ફોટોફ્રેમ તૈયાર કરી હતી.

સુરતીઓએ પહેલાથી જ જીતાડવાની ગેરેંટી આપી – PM મોદી

મેગા રોડ શો બાદ PM મોદીએ જનસભા સંબોધી હતી. અને કહ્યું કે, સુરતના લોકોએ પહેલાથી જ અમને જીતાડવાની ગેરેંટી આપી છે. હું ચૂંટણીને લઈને નથી આવ્યો, માત્ર તમારા આશિર્વાદ લેવા આવ્યો છું. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીને આવકારવા સુરતીલાલાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીના એક ચાહકે તેમની 53×41 ઇંચની વિશાળ તસવીર બનાવી હતી. જેની વિશેષતા એ છે કે પીએમની વિવિધ પ્રકારની કુલ 7 હજાર 980 તસવીરનો ઉપયોગ કરીને આ સુંદર ફોટોફ્રેમ તૈયાર કરવામાં આવી છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">