આજનું હવામાન : રાજ્યમાં ઉત્તરાયણના દિવસ કેવી રહેશે હવા અને ઠંડીનું પ્રમાણ, જુઓ વીડિયો

આજનું હવામાન : રાજ્યમાં ઉત્તરાયણના દિવસ કેવી રહેશે હવા અને ઠંડીનું પ્રમાણ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 11, 2024 | 10:00 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી વધી શકે છે. જેના પગલે ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. આજે ગુરુવારે અરવલ્લી,દાહોદ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી વધી શકે છે. જેના પગલે ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. આજે અમદાવાદ, આણંદ, બોટાદ, દેવભૂમિ દ્વારકા,જામનગર, પંચમહાલ,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અરવલ્લી,દાહોદ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે બોટાદ, નર્મદા,પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠામાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. પાટણ સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો