આજનું હવામાન : આજે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે તે જાણો, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, મહેસાણા,પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ આણંદ, અરવલ્લી, કચ્છ, ખેડા,મોરબી સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.પોરબંદરમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, કચ્છ,ખેડા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.આજે અમરેલી,ભરુચ, રાજકોટ, સુરત,તાપી, વડોદરા,વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
Published on: Jan 19, 2024 09:53 AM
