આજનું હવામાન : રાજ્યમાં ઠંડીના પ્રમાણ થશે વધારો, જાણો તમારા જિલ્લા કેટલો રહેશે ઠંડીનો પારો, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, ભાવનગર,બોટાદ, છોટાઉદેપુર, જામનગર,જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, ભાવનગર,બોટાદ, છોટાઉદેપુર, જામનગર,જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 10 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ ગીર સોમનાથ,નવસારી, સુરત,વલસાડ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ડાંગ,કચ્છ, મોરબી,નર્મદા,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મોરબી, નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર,મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, ભરુચ, ડાંગ, પોરબંદર, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
