Mehsana: પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ વિવાદમાં, 21 કરોડમાં બનનાર પ્લાન્ટ હવે 51 કરોડમાં બનશે

મહેસાણા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની હસ્તક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પાંચ વર્ષ અગાઉ મુંબઈની એજન્સીને આપવામાં આવ્યું હતું.

| Updated on: May 30, 2021 | 8:19 AM

મહેસાણા શહેરમાં ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે પાંચ વર્ષ પહેલા પ્રોજેક્ટ મુકવામાં આવ્યો હતો. મહેસાણા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની હસ્તક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પાંચ વર્ષ અગાઉ મુંબઈની એજન્સીને આપવામાં આવ્યું હતું.

પરંતુ મુંબઈની એજન્સીએ ગટરના ગંદા પાણીને શુદ્ધીકરણ માટેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની (Water Treatment Plant) કામગીરી ધીમી ગતીએ કર્યું અને ત્યારબાદ કામ અધ્ધરતાલ મૂકી પલાયન થઇ ગઈ હતી. જેથી શુદ્ધિકરણના પ્લાન્ટનું કામ અટકી પડ્યું હતું. હવે આ કામ દિલ્લીની એન્વાયરો ઇન્ફ્રા કંપનીને આપવામાં આવ્યું છે, પરંતું જે પ્લાન્ટ 21 કરોડમાં બનવાનો હતો તે હવે 51 કરોડમાં બનશે અને આ જ કારણએ હવે કામને લઈને વિવાધ સર્જાયો છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">