વડોદરામાં નશાકારક સીરપ બાદ હવે વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું

થોડા દિવસ અગાઉ જ વડોદરાથી નકલી સિરપ બનાવી વેચાણનો કાળો ધંધો ઝડપાયો હતો. જે બાદ હવે ઘરમાં વિદેશી દારુ ભરીને તેનો ધંધો કરતા પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે તપાસ કરતા વાત સાચી પડી હતી અને ઘરના અંડરગ્રાઉન્ડ માંથી વિદેશી દારુની 350 જેટલી પેટીઓ ઝડપાઈ હતી. 

| Updated on: Feb 17, 2024 | 9:45 AM

વડોદરા ધનોરાના રામપુરા ગામેથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે. મળતી માહિતી મુજબ મકાનમાં અન્ડરગ્રાઉન્ડ દારુનું કામકાજ ચાલી રહ્યું હતુ. જાણકારી મુજબ મહેશ ઉર્ફે ભૂરીયો ગોહિલ નામનો વ્યકિત આ મકાનમાં દારુ ભરી તેની આપ લે કરતો હતો. અન્ડરગ્રાઉન્ડ ગોડાઉનમાંથી 350 પેટી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ થોડા દિવસ અગાઉ જ વડોદરાથી નકલી સિરપ બનાવી વેચાણનો કાળો ધંધો ઝડપાયો હતો. જે બાદ હવે ઘરમાં વિદેશી દારુ ભરીને તેનો ધંધો કરતા પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે તપાસ કરતા વાત સાચી પડી હતી અને ઘરના અંડરગ્રાઉન્ડ માંથી વિદેશી દારુની 350 જેટલી પેટીઓ ઝડપાઈ હતી.

Follow Us:
પાછોતરો વરસાદ આફત બનીને વરસ્યો, ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ
પાછોતરો વરસાદ આફત બનીને વરસ્યો, ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ
સપનામાં આવી દુશ્મનની બાતમી આપતા શહીદ !
સપનામાં આવી દુશ્મનની બાતમી આપતા શહીદ !
સોમનાથ ખાતે નવેમ્બરમાં યોજાશે ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક
સોમનાથ ખાતે નવેમ્બરમાં યોજાશે ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક
વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા
કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
g clip-path="url(#clip0_868_265)">